અકસ્માત/ જામનગરઃ ST બસમાંથી બે વિદ્યાર્થી પટકાયા એકાએક બસનો કાચ તૂટતા વિદ્યાર્થી પટકાયા મુસાફરોથી ઠસોઠસ ભરી હતી એસટી પાછળનો કાચ તૂટ્યોને વિદ્યાર્થી નીચે પટકાયા ગુલાબનગર નજીકનો બનાવ ઇજાગ્રસ્તોને હોસ્પિટલ સારવાર અર્થે ખસેડાયા April 20, 2023jani Breaking News