Breaking News/ જામનગરના કસ્ટમ અધિકારી નીતિન શર્મા 2 લાખ રૂપિયાની લાંચ લેતા ઝડપાયા, ACBએ કસ્ટમના ઇન્સ્પેક્ટર ડોક એક્ઝામિનર સહિત બે લોકોને દબોચ્યા, આરોપીએ CBI ની ફરિયાદીની માંગણી પુરી કરવાની અવેજમાં માંગી હતી લાંચ September 15, 2023September 15, 2023parth amin Breaking News