Gujarat/ જામનગરના લાલપુરમાં રવિ,સોમવાર સ્વયંભૂ બંધ,વધતા કોરોના સંક્રમણને પગલે ગ્રા.પં.નો નિર્ણય,વિવિધ વેપારી વર્ગોની મિટિંગ બાદ લેવાયો નિર્ણય,દર સપ્તાહના રવિ,સોમવારના બે દિવસ લાલપુર બંધ,મેડિકલ સેવાઓ સિવાયની તમામ દુકાનો બંધ રાખવા નિર્ણય,હાલ લાલપુરમાં 50 જેટલા એક્ટિવ કેસ
