Breaking News/ જામનગરના સંચાણામાં બંધ આરોગ્ય કેન્દ્ર ચાલુ કરવા માંગ અંદાજે 10 હજારથી પણ વધુની વસ્તી ધરાવે છે આ ગામ આરોગ્ય કેન્દ્ર તો છે પણ તબીબો નથી આવી રહયા જો તબીબો આવે તો દવાનો પૂરતો જથ્થો નથી હોતો આરોગ્ય કેન્દ્રમાં પૂરતી દવાઓ પણ નથી ઉપલબદ્ધ દર્દીઓને ના છૂટકે લેવી પડે છે ખાનગી તબીબો પાસે સારવાર ગામમાં આરોગ્ય કેન્દ્ર હોવા છતાં સારવાર માટે જામનગરના ધક્કા સામાજિક કાર્યકરે કરી આરોગ્ય અધિકારીને લેખિતમાં જાણ

Breaking News