Gujarat/ જામનગરની જિલ્લા જેલ ફરી એકવાર ચર્ચામાં 3 જેલકર્મીઓ સામે નોંધાઈ પોલીસ ફરિયાદ જાન્યુ.માં કાચા કામના કેદીને માર મારવા અંગે ફરિયાદ સીટી એ ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ ભરત રાનાણી, ચેતનસિંહ, વિનોદ સોલંકી વિરુદ્ધ ફરિયાદ પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી October 8, 2022padma prajay Breaking News