લાલિયાવાડી/ જામનગરની સરકારી કચેરીઓમાં રિયાલિટી ચેક, મંતવ્ય ન્યૂઝના કેમેરામાં કેદ સરકારી બાબુઓની લાલીયાવાડી, સરકારી કચેરીઓમાં વીજ ઉપકરણોનો બેફામ ઉપયોગ, જિલ્લા પંચાયત કચેરીમાં જ બિન જરૂરી વીજળીનો વપરાશ, કર્મચારી હાજર નહિ, પરંતુ લાઈટ-પંખા ચાલુ, ખાલી પડેલા ખુરશી-ટેબલ ખાઈ રહ્યા છે પંખાની હવા, કચેરીના શિક્ષણ વિભાગમાં લાઈટ-પંખા ચાલુ. કચેરીના વહીવટ વિભાગમાં પણ પ્રજાના પૈસે તાગડધિન્ના, બાંધકામ વિભાગની ઓફિસ બંધ, છતાં વીજ ઉપકરણો ચાલુ, CM ના આદેશોને ઘોળીને પી ગયા અધિકારીઓ August 24, 2023jani Breaking News