Jamnagar/ જામનગરમાં આજથી વકીલો કોર્ટમાં નહીં જાય, 31 માર્ચ સુધી કોર્ટ કાર્યવાહીથી અળગા રહેશે, કોરોના સંક્રમણ વધતા વકીલ મંડળનો નિર્ણય, જિલ્લા સેશન્સ જજને પત્ર પાઠવી કરી જાણ, કેસનું સ્ટેટ્સ જે તે સ્ટેજે જાળવી રાખવા માંગણી March 24, 2021parth amin Breaking News