Gujarat/ જામનગરમાં ઉદ્યોગકારો કરશે સ્વૈચ્છિક લોકડાઉન, 16,17,18 એપ્રિલે ઉદ્યોગો સ્વયંભૂ બંધ રખાશે, ચેમ્બરની આગેવાનીમાં મળી મિટીંગ, ફેક્ટરી ઓનર્સ એસો,શેડ હોલ્ડર્સ એસો રાખશે બંધ, કોરોનાનું સંક્રમણ વધતા લેવાયો નિર્ણય April 13, 2021parth amin Breaking News