Gujarat/ જામનગરમાં કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન, સતત ત્રીજા દિવસે કોંગ્રેસનો વિરોધ પ્રદર્શન, લાલ બંગલા સર્કલ ખાતે કર્યા દેખાવો, અન્ન અધિકાર અભિયાન હેઠળ દર્શાવ્યો વિરોધ, હાથમાં જુદા જુદા બેનરો રાખી કર્યા સૂત્રોચ્ચાર, કોંગી ધારાસભ્ય વિક્રમ માડમ સહિતના આગેવાનો ઉપસ્થિત
