Gujarat/ જામનગરમાં ગુજસીટોકના ગુન્હામાં વધુ એક ધરપકડ , જયેશ પટેલના સાગરીતના રિમાન્ડ મંજુર, અનિલ ડાંગરીયાના 20 દિવસના રિમાન્ડ મંજુર, અનીલ જયેશ પટેલનું મની મેનેજમેન્ટ કરતો હોવાનો આરોપ, આગાઉ 11 શખ્સો વિરુદ્ધ ગુજસીટોકનો ગુન્હો નોંધાયો

Breaking News