Gujarat/ સૌરાષ્ટ્રમાં ભૂકંપના આંચકા અનુભવાયા, જામનગરમાં જોરદાર ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 4.7, 7.14 કલાકે અનુભવાયો ભૂકંપનો આંચકો, સતત બે સેકન્ડ સુધી જમીન ધ્રુજી, લોકો ભયને લીધે બહાર દોડી આવ્યા

 

Breaking News