Gujarat/ જામનગરમાં તરૂણી પર દુષ્કર્મની ઘટના, મોમાઇનગર વિસ્તારની તરુણી પર દુષ્કર્મ, જુદાજુદા 3 સ્થળોએ દુષ્કર્મની બની ઘટના, 3 શખ્સો દ્વારા દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ, તરૂણીના પિતાએ નોંધાવી પોલીસ ફરિયાદ, શખ્સોને ઝડપી પાડવા પોલીસની કાર્યવાહી

Breaking News