સસ્તા અનાજની દુકાનદારની દાદાગીરી/ જામનગરમાં બની ખુબ જ શરમજનક ઘટના સસ્તા અનાજ દુકાનધારકની દાદાગીરી રાશન લેવા ગયેલી મહિલાઓને બેસાડી રાખી બપોરે 2 વાગે ગયેલી મહિલાઓને બેસાડી રખાઇ રાત્રીના 8 વાગ્યા સુધી મહિલાઓને બેસાડી રાખી રાત્રીના 8 વાગે દુકાન બંધ કરી ચાલતી પકડી દુકાન બંધ કરી દેવાતા મહિલાઓમાં ભારે રોષ ગરીબ મહિલાઓને ન મળ્યું સરકારી રાશન

Breaking News