Breaking News/ જામનગરમાં મહિલાની છેડતી બાબતે સરાજાહેર હત્યા જામનગર નજીક ફલ્લામાં ખેલાયો ખૂની ખેલ છરીના ઘા મારી સરાજાહેર કરાઈ એક વ્યક્તિની હત્યા જામનગરની સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંક પાસે બની ઘટના ગોવિંદભાઈ ઘેટિયાની છરીના ઘા ઝીકી કરાઈ હત્યા આરોપીએ મહિલા બેંકકર્મીની કરી હતી છેડતી મહિલાના પતિ અને સસરાએ આપ્યો હતો ઠપકો
