Gujarat/ જામનગરમાં માતા-પુત્રને સળગાવવાનો પ્રયાસ, જામજોધપુર તાલુકાના સડોદર ગામે અરેરાટી, બન્ને પર પેટ્રોલ છાંટી સળગાવી દેવાનો પ્રયાસ, પતિએ જ પત્ની અને સંતાનને આગ ચાંપતા અરેરાટી, સમગ્ર ઘટનામાં માતા-પુત્ર ગંભીર રીતે દાઝી ગયા, સારવાર અર્થે જામનગરની જી.જી.હોસ્પિટલ ખસેડાયા, પોલીસે આરોપી પતિ વિરૂધ્ધ નોંધ્યો ગુનો October 11, 2021October 11, 2021parth amin Breaking News