Gujarat/ જામનગરમાં વિદેશી નાગરિકનું કોરોનાથી મોત, સિક્કા દરિયામાં લાંગરેલી શીપમાં થયું મોત , 17 વિદેશી નાગરિકો બિમાર, 5 વિદેશી નાગરિક, વિદેશી નાગરિકની અંતિમ વિધિ સિક્કામાં ગામમાં કરાઇ , સમગ્ર બનાવ પર તંત્રની બાજ નજર

Breaking News