નવજાત ત્યજાયુ/ જામનગરમાં સામે આવી ધૃણાસ્પદ ઘટના, નવજાત બાળકને રસ્તા પર જન્મ આપી માતા ફરાર, રાત્રિના અંધારામા કરુણ રુદનથી વાતાવરણ ગમગીન, જી.જી હોસ્પિટલના ગેટ બાજુના PCO પાસેની ઘટના, બાળકને રોડ ઉપર જન્મ આપી માતા ફરાર February 2, 2023jani Breaking News