Breaking News/ જામનગરમાં સીઝનની પ્રથમ મગફળીની અવાક શરૂ, યાર્ડમાં મગફળી આવતા વેપારીઓએ કર્યા વધામણાં, હાપા યાર્ડમાં પ્રખ્યાત 37 નંબરની મગફળીની આવક, મગફળીની હરરાજીમાં રૂ.1270નો ભાવ બોલાયો, યાર્ડમાં મગફળી આવતા વેપારીઓએ કર્યા વધામણાં August 22, 2023khusbu pandya Breaking News