Gujarat/ જામનગરમાં 3 દિવસ બજારો સ્વૈચ્છિક રહેશે બંધ, વેપારી સંગઠનો દ્વારા સ્વૈચ્છિક વીકેન્ડ બંધનો નિર્ણય, શુક્રવાર, શનિવાર અને રવિવાર ત્રણ દિવસ રહેશે બંધ, વેપાર-ઉધોગ સાથે સંકળાયેલા 50 સંગઠનો દ્વારા નિર્ણય, શહેરીજનોને સ્વૈચ્છિક બંધમાં જોડાવા કરી અપીલ April 14, 2021April 14, 2021parth amin Breaking News