Gujarat/ જામનગરમાં AAPની તિરંગા યાત્રા, પંજાબમાં AAPની ભવ્ય જીત બાદ તિરંગા યાત્રા, શહેરના રામેશ્વરનગર ચોકથી યાત્રાનું પ્રસ્થાન, તિરંગા યાત્રામાં સૌરભ ભારદ્વાજ રહ્યા હાજર, દિલ્હી સરકારના ધારાસભ્ય છે સૌરભ ભારદ્વાજ, ગુજરાત AAPના નેતા ઇસુદાન ગઢવી હાજર, મોટી સંખ્યામાં AAPના કાર્યકરો જોડાયા, શહેરના મુખ્ય રાજમાર્ગો પર ફરશે AAPની તિરંગા યાત્રા March 14, 2022parth amin Breaking News