Gujarat/ જામનગરમાં PMનું ભવ્ય સ્વાગત, PM મોદી GCTMનો કરશે શિલાન્યાસ, GCTM સીધુ WHO સાથે રહેશે સંલગ્ન, મોરેશિયસના PM કાર્યક્રમ સ્થળે ઉપસ્થિત, PM મોદી પહોંચ્યા ગ્લોબલ ટ્રેડિશનલ મેડિસિન સેન્ટર, ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિન સેન્ટર, વડાપ્રધાન મોદી કરશે શિલાન્યાસ, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત, WHO મહાનિર્દેશક ડૉ.ટેડ્રોસ પણ હાજર, 140 દેશના ડેલિગેટ્સ પણ હાજર, જામનગરને PM મોદીની ભેટ, 2024 સુધી તૈયાર થઈ જશે સેંટર
