Not Set/
જામનગર અંધાશ્રમ નજીક આવેલ જૂની આવાસમાં બબાલ,બે પરિવાર વચ્ચે અથડામણ, અંગત કારણોસર બંને પરિવાર સામસામે આવી ગયા.ધોકા, પાઇપ જેવા હથિયારો વડે હુમલો સીટી C ડિવિઝન પોલીસ ઘટના સ્થળે પહોંચીઅથડામણમાં બે વ્યક્તિઓને ઇજા ઇજાગ્રસ્તો ને જી.જી.હોસ્પિટલ ખસેડાયા