Bomb Hoax/ જામનગર: ઇન્ટરનેશનલ ફલાઇટ લેન્ડિંગ મામલો, સંપૂર્ણ ચકાસણી પૂર્ણ, સંદિગ્ધ પદાર્થ કે બૉમ્બ ન મળતા હાશકારો, મુસાફરો સાથેનું પ્લેન રવાના કરાશે : કલેકટર દસ્તાવેજી પ્રક્રિયા બાદ ફલાઈટને લીલી ઝંડી: કલેક્ટર, પ્રવાસીઓના લગેજની ચકાસણી કરી પૂર્ણ: કલેકટર, NSGની ટીમ એરપોર્ટ પર, ફલાઈટમાં તમામ 236 મુસાફરો છે એડલ્ટ, તમામને એરપોર્ટના લૉન્ચમાં આશ્રય January 10, 2023January 10, 2023jani Breaking News