Gujarat/ જામનગર કાલાવડ APMC એક સપ્તાહ બંધ , માર્કેટ યાર્ડ સત્તાધીશો દ્વારા લેવાયો નિર્ણય, કોરોના સંક્રમણને પગલે યાર્ડ બંધ રખાશે, વેપારી અને દલાલ મંડળ દ્વારા કરાઇ હતી રજુઆત, જણસો વેચવા ન આવવા ખેડૂતોને અપીલ કરાઈ April 9, 2021April 9, 2021parth amin Breaking News