Breaking News/ જામનગર: કૃષિમંત્રી રાઘવજી પટેલની બેઠક, જમીન માપણી સહિતના પ્રશ્નોના નિવારણ માટે બેઠક, ડી.આઈ.એલ.આર. કચેરીના અધિકારીઓ સાથે બેઠક, ખેડૂતો, નાગરિકોના જમીન માપણીના પ્રશ્નોને લઇ બેઠક, જિલ્લા કલેક્ટર બી.એ.શાહ પણ બેઠકમાં હાજર, વિવિધ ગામોની માપણી બાદની સ્થિતિ અંગે ચર્ચા, નાગરિકોના પ્રશ્નોને ઝડપી નિકાલ લાવવા સૂચના
