Gujarat/ જામનગર જિલ્લામાં ભારે વરસાદ, અનેક ગામડાઓ બેટમાં ફેરવાયા, મંતવ્ય ન્યૂઝની ટીમ પહોંતી અલિયા ગામે, અલિયા ગામથી મંતવ્યન્યૂઝનો ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ, ગામમાં લોકોના ઘરોમાં ઘુસ્યા છે પાણી, અલિયા ગામે લોકોનું કરાયુ રેસક્યુ, અલિય ગામમાં જન જીવન અસ્ત વ્યસ્ત
