Gujarat/ જામનગર જિલ્લા સહકારી બેંકની ચૂંટણીનું પરિણામ જાહેર, ચૂંટણીનાં હોદ્દેદારોની કરાઇ પસંદગી, ચેરમેન પદે પી.એસ.જાડેજાની વરણી, વાઇસ ચેરમેન પદે રાજુ વાદીની નિમણૂક, એમ.ડી તરીકે લુણાભા સુભાણીયાની પસંદગી, ડિરેકટર તરીકે મુળુભાઇ બેરા બિનહરીફ જાહેર July 3, 2021parth amin Breaking News