Gujarat/ જામનગર જોડિયાના બાલંભા ગામે ફાયરિંગની ઘટના,જૂની અદાવતમાં થયું ફાયરિંગ,ફાયરિંગમાં એક વ્યક્તિનું ધટના સ્થળે મોત,અન્ય એક વ્યક્તિ થયો ઇજાગ્રસ્ત,ઇજાગ્રસ્તને સારવાર અર્થે જી.જી.હોસ્પિ. ખસેડ્યો,પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી

Breaking News