પોલીસ કર્મી સસ્પેન્ડ/ જામનગર: શહેરના બે પોલીસકર્મીને સસ્પેન્ડ, સીટી બી- ડીવીઝનના પોલીસકર્મી સસ્પેન્ડ, ડી-સ્ટાફના બે પોલીસકર્મીને કર્યા સસ્પેન્ડ, જામનગર એસ.પી.એ કર્યા સસ્પેન્ડ, એક સગીરને માર મારવાના મુદ્દે સસ્પેન્ડ, ડી સ્ટાફના હિતેશ ચાવડા-વનરાજ ખવડ સસ્પેન્ડ
