Gujarat/ જામનગર: હાપા માર્કેટીંગ યાર્ડ એક સપ્તાહ સુધી રહેશે બંધ, માર્ચ એન્ડિંગ હોવાથી તંત્રનો નિર્ણય તા.24 થી તા.31મી સુધી યાર્ડમાં હરાજી બંધ, તા.23 માર્ચથી જણસોની આવક પર પણ બ્રેક

Uncategorized