Breaking News/
જામનગર: SPને ભલામણનો ફોન કરનાર આરોપી ઝડપાયો, CM ઓફિસમાં કામ કરતો હોવાનું કહી SPને કરી ભલામણ, સાયબર ક્રાઇમના આરોપીને છોડી દેવા કરી ભલામણ, પોલીસે ખરાઈમાં કોઈ વ્યક્તિ કામ ન કરતો હોવાની થઇ જાણ, ખોટી ઓળખ આપી ભલામણનો ફોન કરનાર આરોપી ઝડપાયો, LCBએ અમદાવાદથી આરોપીની કરી ધરપકડ, આરોપીની કરી ધરપકડ જામનગર પોલીસને સોંપાયો