Gujarat/ જીએસટી આવકમાં ગુજરાત દેશમાં ત્રીજા ક્રમે, ગુજરાતમાં જીએસટી આવક સપ્ટેમ્બરમાં વધી, સપ્ટેમ્બરની આવકમાં 28 ટકા વૃ્દ્ધિ થયાનો દાવો, સપ્ટેમ્બર-21 ની જીએસટી આવક 7 હજાર 780 કરોડ, સપ્ટેમ્બર-20 ની જીએસટી આવક 6 હજાર 090 કરોડ, જીએસટી આવકમાં દેસમાં મહારાષ્ટ્ર સૌથી મોખરે, ગુજરાત ગત વર્ષની તુલનામાં 28 ટકા સાથે ત્રીજા ક્રમે October 2, 2021parth amin Breaking News