વડાપ્રધાન નરેન્દ્ર મોદી રવિવારે એક દિવસની મુલાકાત અંતર્ગત કર્ણાટક પહોંચ્યા છે.ત્યાર બાદ વડાપ્રધાન બેંગાલૂરૂ પહોંચ્યા હતા.જ્યાં તેઓ કર્ણાટકના રાજ્યપાલ વજુભાઈ વાળા સહિતના નેતાઓએ તેમનું એરપોર્ટ પર સ્વાગત કર્યું હતું.ત્યાર બાદ મહાસમર્પણ સભાને સંબોધિત કરતાં પીએમ મોદીએ કાશ્મીર મુદ્દાને લઈને કોંગ્રેસ પર નિશાન સાધ્યું હતું.તેમજ કેશલેસની વાત કરીને કોંગ્રેસના પ્રહારનો જવાબ આપ્યો હતો અને કહ્યું હતું કે, એવો કયો પંજો છે જે રૂપિયાને 15 પૈસામાં બદલે છે.
Not Set/ જુઓ પીએમ મોદીએ બેંગાલૂરૂમાં કોંગ્રેસ પર શુ પ્રહાર કર્યા
વડાપ્રધાન નરેન્દ્ર મોદી રવિવારે એક દિવસની મુલાકાત અંતર્ગત કર્ણાટક પહોંચ્યા છે.ત્યાર બાદ વડાપ્રધાન બેંગાલૂરૂ પહોંચ્યા હતા.જ્યાં તેઓ કર્ણાટકના રાજ્યપાલ વજુભાઈ વાળા સહિતના નેતાઓએ તેમનું એરપોર્ટ પર સ્વાગત કર્યું હતું.ત્યાર બાદ મહાસમર્પણ સભાને સંબોધિત કરતાં પીએમ મોદીએ કાશ્મીર મુદ્દાને લઈને કોંગ્રેસ પર નિશાન સાધ્યું હતું.તેમજ કેશલેસની વાત કરીને કોંગ્રેસના પ્રહારનો જવાબ આપ્યો હતો અને કહ્યું હતું […]