અકસ્માત/ જુનાગઢઃ સાંકડીધાર નજીક અકસ્માત પૂરપાટ ઝડપે આવેલા ગાડી ચાલકે સર્જ્યો અકસ્માત ચેકપોસ્ટ પર બે GRDજવાનોને લીધા અડફેટે અકસ્માતમાં એકનું મોત, એક ગંભીર અકસ્માત બાદ કારચાલક કાર મૂકી ફરાર ઇજાગ્રસ્ત GRD જવાનને હોસ્પિ. ખસેડ્યો પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી
