Breaking News/ જુનાગઢ: કોન્સ્ટેબલ આપઘાત કેસ મામલો, DYSP ખુશ્બુ કાપડિયાની પૂછપરછ શરૂ, પોરબંદર SP, DYSPની ટીમ દ્વારા પૂછપરછ, PSI ખાચર પણ તપાસનીશ અધીકારી સામે હાજર, બે સમન્સ આપ્યા બાદ PSI ખાચર થયા હાજર, બંનેની ઊંડાણપૂર્વક થઈ રહી છે પૂછતાછ, બંનેના નિવેદન બાદ તૈયાર કરાશે રિપોર્ટ  

Breaking News
Breaking News