Breaking News/ જુનાગઢ: માંગરોળ ખાણમાં પડી ગયેલ વ્યક્તિનો મૃતદેહ મળ્યો, 24 કલાક બાદ વ્યક્તિનો મૃતદેહ મળી આવ્યો, SDRF દ્વારા કરવામાં આવી હતી શોધ ખોળ, મૃતદેહ તુલસી રાઠોડનો હોવાનું જાણવા મળ્યું, મૃતદેહને માંગરોળ સિવિલ હોસ્પિટલ ખાતે લવાયો, પોલીસે આગળની તપાસ બાદ હાથ ધરી
