Gujarat/ જુનાગઢ શહેરમાં ઠંડીનો પારો ગગડ્યો, એક દિવસમાં તાપમાનનો પારો 3 ડિગ્રી નીચે, જુનાગઢ શહેરમાં લઘુત્તમ તાપમાન 7.3 ડિગ્રી, ગિરનાર પર્વત પર લઘુત્તમ તાપમાન 2.3 ડિગ્રી , વાતાવરણમાં ભેજ 65 ટકા નોંધાયો January 30, 2021January 30, 2021Mantavya Team Breaking News