Breaking News/
જુનાગઢ શહેર-જીલ્લામાં કલમ 144 હેઠળ જાહેરનામું પ્રસિદ્ધ, શહેર અને જીલ્લામાં બિનજરૂરી બહાર નીકળવા પર પ્રતિબંધ, આગામી 24 જુલાઈ રાત્રિના 12 વાગ્યા સુધી મુકાયો પ્રતિબંધ, જીલ્લા કલેકટર અનીલકુમાર રાણાવસિયાએ બહાર પાડ્યું જાહેરનામું, પંથકમાં ભારેથી અતિ ભારે વરસાદના કારણે લેવાયો નિર્ણય, જૂનાગઢના તમામ પ્રવાસન સ્થળો પર પ્રવેશ નિષેધ કરાયો