Breaking News/
જુનિયર ક્લાર્ક પરીક્ષા પેપર લીક મામલો ગુજરાત ATS દ્વારા મોટી કાર્યવાહી ATSએ વધુ 30 આરોપીની કરી ધરપકડ અલગ અલગ જિલ્લામાંથી ઝડપ્યા વિદ્યાર્થીઓને મુખ્ય સુત્રોધારો સહિત 19 અગાઉ ઝડપાયો છે અત્યાર સુધીમાં 49 આરોપી ઝડપાયા અરવલ્લી, સાબરકાંઠા, દાહોદના વિદ્યાર્થીનો સમાવેશ દાહોદ, છોટાઉદેપુર, ખેડામાંથી ઝડપ્યા વિદ્યાર્થીને ગાંધીનગર, ખેડા, મહેસાણાના વિદ્યાર્થીનો સમાવેશ તેલંગાણાથી પેપર થયું હતું લીક વડોદરાના ખાનગી સંચાલકે પેપર ખરીદ્યું હતુ તમામ આરોપીને વડોદરા કોર્ટમાં લવાશે