Gujarat/ જુલાઈમાં જન ચેતના કાર્યક્રમ કોંગ્રેસ દ્વારા યોજાશે , મોંઘવારી મુદ્દે અલગ અલગ રીતે વિરોધ પ્રદર્શન કરશે , કોરોનામાં મૃત્યુ પામનારને 4-4 લાખ સહાય મળે તેવા પ્રયાસ , AMCના વિપક્ષ નેતાની જાહેરાત સત્વરે કરશે , ચૂંટાયેલા દરેકને ઈચ્છા વ્યક્ત કરવાનો હક છે , પ્રદેશ હાઇ કમાન્ડ સત્વરે નિર્ણય લેશે

Breaking News