Breaking News/ જૂનાગઢઃ અસામાજિક તત્વો બન્યા બેફામ, દાતાર નજીક અસામાજિક તત્વોનો આંતક, લુખ્ખા તત્વોએ પતિ પત્નીને બતાવી છરી, લુખ્ખાના આંતકથી સ્થાનિક લોકોમાં ફફડાટ, વાળંદ સોસાયટી અને દુબળી પ્લોટ વિસ્તારની ઘટના, રાત્રિના સ્થાનિક લોકો પહોંચ્યા પોલીસ મથકે, અસમાજિક તત્વો વિરુદ્ધ આપી અરજી, સમગ્ર ઘટના સીસીટીવીમાં થઈ કેદ

Breaking News