જૂનાગઢ રોપવે બંધ/ જૂનાગઢઃ ગિરનાર રોપવે રહેશે 4 દિવસ બંધ વાવાઝોડાના પગલે ગિરનાર રોપવે ગિરનાર પર ફૂંકાઈ રહ્યો છે ભારે પવન તા.13થી 16 સુધી રોપ વે સેવા બંધ રહેશે બિપોરજોય વાવાઝોડાને લઈ લેવાયો નિર્ણય પ્રવાસીઓની સુરક્ષાને લઈ લેવાયો નિર્ણય 4 દિવસ બાદ વાતાવરણ અનુકૂળ થતાં કરાશે શરૂ

Breaking News