Breaking News/
જૂનાગઢઃ પરિવારને સળગાવી નાખવાનો પ્રયાસ મહિલાના મકાનમાં જ્વલનશીલ પદાર્થ ફેંક્યો ઘરની બારીમાંથી ફેંક્યો જ્વલનશીલ પદાર્થ બાઇક ઉપર આવેલા બે અજાણ્યા શખ્સોનું કૃત્ય બે મહિલાઓ સામાન્ય દાઝી પોલીસે ફરિયાદ નોંધી તપાસ કરી શરૂ જોશીપરા વિસ્તારમાં બની ઘટના