જૂનાગઢ મનપા/ જૂનાગઢઃ મનપાનું બજેટ સ્ટેન્ડિંગ કમિટીમાં મંજૂર, કમિશનરે સૂચવેલ કરવેરામાં કરાયો ફેરફાર, રૂ. 828 કરોડનું બજેટ મંજૂર, કમિશનરે સૂચવ્યું હતુ રૂ. 835 કરોડનું બજેટ, ઘરવેરામાં કરાયો નજીવો વધારો, પાણી વેરો રહ્યો યથાવત February 6, 2023jani Breaking News