Breaking News/ જૂનાગઢ:ત્રણ દિવસ બાદ ગિરનાર રોપ વે કાર્યરત, ભારે પવન ફૂંકાતા રોપવે કરાયો હતો બંધ, ગિરનાર પર 72 કિમીની ઝડપે ફૂંકાયો હતો પવન, પવનની ગતિ ધીમી પડતા રોપ વે કરાયો શરૂ, રોપવે શરૂ થતા પ્રવાસીઓમાં આનંદ August 27, 2023khusbu pandya Breaking News