Breaking News/ જૂનાગઢની સિવિલ હોસ્પિટલમાં તબીબોની ઘોર બેદરકારી, હોસ્પિટલમાં સારવાર અર્થે આવેલા દર્દીઓ હેરાન પરેશાન, દાખલ દર્દીઓના વોર્ડમાં 24 કલાકથી આવ્યા જ નથી તબીબો, ફક્ત ઈનટર્ન તબીબો આપી રહ્યા છે દર્દીઓને સારવાર, મંતવ્ય ન્યૂઝના રિયાલિટી ચેકમાં દર્દીઓના સગાઓએ ઠાલવ્યો રોષ, કરોડોના ખર્ચે બનેલ સિવિલ હોસ્પિટલ શોભાના ગાંઠિયા સમાન, બીજી તરફ મેડીકલ સુપ્રીડેન્ટેડની ઓફિસમાં અલીગઢી તાળા, મેડિકલ સુપ્રીડેન્ટેડ નયના લકુમે ફોન પણ રિસીવ ન કર્યા, ખુદ મેડિકલ સુપ્રીડેન્ટેડ હોસ્પિટલમાં ગેરહાજર જોવા મળ્યા
