Breaking News/ જૂનાગઢમાં કુદરતી કહેર વચ્ચે મહેકી ઉઠી માનવતા, ભારે વરસાદમાં શહેરના મુસ્લિમ અગ્રણીઓ રહ્યા ખડે પગે, પોતાનો જીવ જોખમમાં નાખી અનેક લોકોની જિંદગી બચાવી, રાયજીબાગ અને મુબારક બાગ વિસ્તારમાં કરી લોકોની મદદ, મુસ્લિમ અગ્રણીઓએ અનેક ફસાયેલા વાહનોને બહાર કઢાયા, પાણીના પ્રકોપનો ભોગ બનેલ અનેક લોકોનું પણ કરાયું રેસ્કયું  

Breaking News