Gujarat/ જૂનાગઢમાં તાપમાનના પારામાં 3 ડિગ્રીનો ઘટાડો એક જ દિવસમાં તાપમાનના પારામાં 3 ડિગ્રીનો ઘટાડો શહેરમાં લઘુતમ તાપમાન 9.8, ભવનાથ તળેટીમાં 7.8 ગિરનાર પર્વત પર 4.8 ડિગ્રી વાતાવરણમાં ભેજ 77 ટકા જોવા મળ્યો January 21, 2021parth amin Breaking News