Breaking News/ જૂનાગઢ: કેશોદના ઘેડ પંથકની ઓઝત નદી ગાંડી તૂર, ઉપરવાસમાં ભારે વરસાદના કારણે ઘેડ પંથકમાં પૂર, નદી કાંઠાઓના નિચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા, ખેતીની જમીનનું ધોવાણ થતાં મોટી નુકશાનીનું અનુમાન, બામણાસાથી માણાવદર તરફ જતો રસ્તો પાણીમાં ગરકાવ

Breaking News