Breaking News/ જૂનાગઢ ખાતે પહોંચ્યા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, જૂનાગઢના હેલીપેડ પર મુખ્યમંત્રીનું આગમન, જિલ્લા કલેકટર, કમિશનર, IG સહિતના અધિકારીઓએ કર્યું સ્વાગત, મુખ્યમંત્રી હેલિપેડથી સીધા સર્કિટ હાઉસ રવાના, CM આપશે કલેકટર ઓફિસ ખાતે સમીક્ષા બેઠકમાં હાજરી July 21, 2023Maya Sindhav Breaking News